Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૪ મે ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૪ મે ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ વદ ત્રીજ છે

todays horoscope today 4 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 4 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૪ મે ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ વદ ત્રીજ

 

“દિન મહીમા”

પુનિત મહારાજ જયંતિ (તિથી), વિછુંડો, વિષ્ટી ૧૬ઃ૧૩થી ૨૯ઃ૨૫

 

“સુર્યોદય” – ૦૬.૧૦(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૦(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૭.૪૬ થી ૦૯.૨૩

 

“ચંદ્ર” – વૃશ્ચિક 

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા(૦૯.૫૭)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૧૦ – ૦૭.૪૬

શુભઃ ૦૯.૨૩ – ૧૦.૫૯

ચલઃ ૧૪.૧૨ – ૧૫.૪૮

લાભઃ ૧૫.૪૮ – ૧૭.૨૪

અમૃતઃ ૧૭.૨૪ – ૧૯.૦૧

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૯.૦૧ – ૨૦.૨૪

લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫

શુભઃ ૨૫.૫૯ – ૨૭.૨૨

અમૃતઃ ૨૭.૨૨ – ૨૮.૪૬

ચલઃ ૨૮.૪૬ – ૩૦.૧૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

 

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

 

Shani Jayanti 2026। કિસ્મતનો સાથ અને શનિદેવની કૃપા ૨૦૨૬ની શનિ જયંતિ આ ૪ રાશિઓ માટે સાબિત થશે ગેમચેન્જર
Today’s Horoscope : આજનો દિવસ:૨ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yog 2026| મે મહિનામાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ શુક્ર અને બુધની યુતિથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version