Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૪ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૪ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ ચૌદસ છે

todays horoscope today 4 november 2025 know todays horoscope prediction and almanactodays horoscope today 4 november 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 4 november 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૪ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – કારતક સુદ ચૌદસ

 

“દિન મહીમા”

વૈકુંઠ ચતુર્દશી-પૂજન, જૈન ચૌમાસી ચૌદશ, પંચક ઉતરે ૧૨:૩૫, વિષ્ણુ પૂજન, અશ્વિની અમૃતસિધ્ધિયોગ ૧૨:૩૫થી, રવિયોગ ૧૨:૩૫ સુધી, વિષ્ટી ૨૨.૩૮થી 

 

“સુર્યોદય” – ૬.૪૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૧૨ થી ૧૬.૩૭

 

“ચંદ્ર” – મીન, મેષ (૧૨.૩૩) 

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૩૩ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

 

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૨.૩૩)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૨.૩૩)

બપોરે ૧૨.૩૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૩૨ – ૧૦.૫૭

લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૨

અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૩૭ – ૨૧.૧૨

શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨

અમૃતઃ ૨૪.૨૨ – ૨૫.૫૭

ચલઃ ૨૫.૫૭ – ૨૭.૩૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે .

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૬ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Budh Gochar: 20 નવેમ્બર સુધી શનિના અનુરાધા નક્ષત્રમાં રહેશે બુધ, આ 3 રાશિઓ માટે આવશે શુભ સમય
Today’s Horoscope : આજનો દિવસ:૫ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar: 9 નવેમ્બરથી સૂર્યનો અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓ માટે શરૂ થશે શુભ સમય
Exit mobile version