Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૪ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૪ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો વદ દશમ છે

todays horoscope today 4 November 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 4 November 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૪ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – આસો વદ દશમ

 

“દિન મહીમા”

શ્રીટીકેતના શૃંગાર આરંભ, વિષ્ટી ૧૧:૦૪ સુધી

 

“સુર્યોદય” –  ૬.૪૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૬.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૨૨ થી ૧૩.૪૭

 

“ચંદ્ર” – સિંહ

આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૪૧ – ૦૮.૦૬

અમૃતઃ ૦૮.૦૬ – ૦૯.૩૨

શુભઃ ૧૦.૫૭ – ૧૨.૨૨

ચલઃ ૧૫.૧૨ – ૧૬.૩૭

લાભઃ ૧૬.૩૭ – ૧૮.૦૩

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૩૭ – ૨૧.૧૨

અમૃતઃ ૨૧.૧૨ – ૨૨.૪૭

ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૨

લાભઃ ૨૭.૩૨ – ૨૯.૦૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ .

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાળવા સલાહ છે .

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૩ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Rama Ekadashi Fasting Rules રમા એકાદશી પર ભૂલથી પણ ન કરો આ ૫ ભૂલો વ્રતનું પુણ્ય ફળ મેળવવા પાળો આ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું
Shani Dev Blessings Three Zodiacs ન્યાયના દેવતા શનિદેવ થશે માર્ગી ૨૪૧ દિવસ રહેશે શુભ પ્રભાવ; આ ત્રણ રાશિ પર રહેશે વિશેષ કૃપા, રાતોરાત બનશે ધનવાન
Today’s Horoscope : આજનો દિવસ: ૨ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version