Site icon

Today’s Horoscope : આજે ૫ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 5 August 2024, know today's horoscope and Almanac.

Today's Horoscope Today 5 August 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૫ ઓગસ્ટ ૨૦૨૪, સોમવાર

“તિથિ” – શ્રાવણ સુદ એકમ

“દિન મહીમા”
પવિત્ર શ્રાવણ માસ આરંભ, શિવ પાર્થેશ્વર પૂજન શરૂ, ઇષ્ટી, સોમેશ્વર પૂજન-ચોખા, ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ધ, કુમારયોગ ૧૫:૨૨થી ૧૮:૦૪, બુધવક્રી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૪ થી ૯.૩૧

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૫.૨૦)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૨૦ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૫.૨૦)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૫.૨૦)
બપોરે ૩.૨૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૮ – ૭.૫૪
શુભઃ ૯.૩૧ – ૧૧.૦૮
ચલઃ ૧૪.૨૧ – ૧૫.૫૮
લાભઃ ૧૫.૫૮ – ૧૭.૩૪
અમૃતઃ ૧૭.૩૪ – ૧૯.૧૧

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૧ – ૨૦.૩૪
લાભઃ ૨૩.૨૧ – ૨૪.૪૪
શુભઃ ૨૬.૦૮ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૫
ચલઃ ૨૮.૫૫ – ૩૦.૧૮

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૯ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Chandra Grahan Holi 2026: હોળી ૨૦૨૬ પર ‘બ્લડ મૂન’નું સંકટ: ૧૦૦ વર્ષ બાદ હોલિકા દહને ચંદ્રગ્રહણ, જાણો ૨૦ મિનિટના ગ્રહણની સૂતક અને મુહૂર્ત પર અસર.
Today’s Horoscope : આજનો દિવસ:૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Garud Puran: ગરુડ પુરાણનું કડવું સત્ય: મૃત્યુ ક્યારેય અચાનક નથી આવતું, યમરાજ મોકલે છે આ ખાસ ચિહ્નો.
Exit mobile version