Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૫ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૫ મે ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ વદ ચોથ છે

todays horoscope today 5 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 5 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૫ મે ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ વદ ચોથ

 

“દિન મહીમા”

૪ની વૃધ્ધિતિથી, સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૨ઃ૩૪, આભુષણ ચતુર્થી વ્રત, વિછુંડો ઉતરે ૧૨ઃ૫૬, ગોપાળાનંદ સ્વામી પૂ.તિથી(અ.પૂ.), વિશ્વ અસ્થમા દિન

 

“સુર્યોદય” – ૦૬.૦૯(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૦(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૮ થી ૧૭.૨૫

 

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ(૧૨.૫૩)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૫૩ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – જયેષ્ઠા,મૂળ(૧૨.૫૩)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૧૨.૫૩)

બપોરે ૧૨.૫૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૨૨ – ૧૦.૫૯

લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૫

અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૫ – ૨૧.૪૮

શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫

અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૯

ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળમાંથી શીખવું પડે

 

“સિંહઃ”(મ,ટ)-

વિદેશ જવા ઈચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પુરી પાડતો દિવસ, સ્ત્રીવર્ગને પણ સારું રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પરિવાર સાથે આનંદ માણી શકો, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version