Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૫ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૫ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ પૂનમ છે

todays horoscope today 5 november 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 5 november 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૫ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પૂનમ

 

“દિન મહીમા”

વ્રતની પૂનમ, ત્રીપુરારી પૂનમ, સમાવ્રતની પૂનમ, જૈન અઠ્ઠાઇ પૂરી, જૈન સિધ્ધાચલજી યાત્રા, દેવદિવાળી, તુલશી વિવાહ પૂરા, પૂષ્કરમેળો, દિપદાન, કાર્તિકસ્નાન પૂરા, ગોવિંદલાલજી ઉત્સવ-નાથદ્વારા, ગુરૂનાનક જયંતિ, હેમચંદ્રાચાર્ય જયંતિ, ભિષ્મપંચક વ્રતપુરા, કાર્તિકસ્વામી દર્શન, મન્વાદી, અન્વાધાન, સિધ્ધિયોગ ૩૦:૩૫થી મંગળ અસ્ત પશ્ચિમે, વિષ્ટી ૦૮:૪૫સુધી

 

“સુર્યોદય” – ૬.૪૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૨૨ થી ૧૩.૪૭

 

“ચંદ્ર” – મેષ

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૯.૩૯)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૪૨ – ૮.૦૭

અમૃતઃ ૮.૦૭ – ૯.૩૨

શુભઃ ૧૦.૫૭ – ૧૨.૨૨

ચલઃ ૧૫.૧૨ – ૧૬.૩૭

લાભઃ ૧૬.૩૭ – ૧૮.૦૨

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૩૭ – ૨૧.૧૨

અમૃતઃ ૨૧.૧૨ – ૨૨.૪૭

ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૨

લાભઃ ૨૭.૩૨ – ૨૯.૦૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો . 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version