Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૬ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૬ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ચૈત્ર વદ ચોથ છે

todays horoscope today 6 April 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 6 April 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

 Today’s Horoscope : આજનો દિવસ

૬ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – ચૈત્ર વદ ચોથ

 

“દિન મહીમા”

ગણેશ પૂજન, અનસુયા જયંતિ, વિછુંડો

 

“સુર્યોદય” – ૦૬.૨૯(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૨(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૦૩ થી ૦૯.૩૫

 

“ચંદ્ર” – વૃશ્ચિક 

આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – અનુરાધા

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૩૦ – ૦૮.૦૩

શુભઃ ૦૯.૩૫ – ૧૧.૦૮

ચલઃ ૧૪.૧૪ – ૧૫.૪૭

લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૦

અમૃતઃ ૧૭.૨૦ – ૧૮.૫૨

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૫૨ – ૨૦.૧૯ 

લાભઃ ૨૩.૧૪ – ૨૪.૪૧

શુભઃ ૨૬.૦૮ – ૨૭.૩૫

અમૃતઃ ૨૭.૩૫ – ૨૯.૦૨

ચલઃ ૨૯.૦૨ – ૩૦.૨૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારાત્મકતા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Shani Uday 2026: Shani Uday 2026: શનિદેવનો ઉદય આ 5 રાશિઓ માટે લાવશે મોટો કમબેક, પનોતીની અસરોમાં થશે ઘટાડો.
Today’s Horoscope : આજનો દિવસ:૪ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
Exit mobile version