Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૬ ડિસેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૬ ડિસેમ્બર ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે માગશર વદ બીજ છે

todays horoscope today 6 december 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 6 december 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૬ ડિસેમ્બર ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – માગશર વદ બીજ

 

“દિન મહીમા”

બુધ વૃશ્ચિકમાં ૨૦:૨૯

 

“સુર્યોદય” – ૬.૫૯ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૪૫ થી ૧૧.૦૭

 

“ચંદ્ર” – મિથુન 

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૮.૪૭)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૮.૨૨ – ૯.૪૫

ચલઃ ૧૨.૩૦ – ૧૩.૫૨

લાભઃ ૧૩.૫૨ – ૧૫.૧૪

અમૃતઃ ૧૫.૧૪ – ૧૬.૩૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૭.૫૯ – ૧૯.૩૭

શુભઃ ૨૧.૧૫ – ૨૨.૫૨

અમૃતઃ ૨૨.૫૨ – ૨૪.૩૦

ચલઃ ૨૪.૩૦ – ૨૬.૦૮

લાભઃ ૨૯.૨૩ – ૩૧.૦૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

 

“મિથુનઃ” (ક, છ, ઘ)-

કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

 

“કર્કઃ” (ડ,હ)-

આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

 

“સિંહઃ” (મ,ટ)-

આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કન્યાઃ” (પ,ઠ,ણ)-

વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

 

“તુલાઃ” (ર,ત)-

આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

 

“વૃશ્ચિકઃ” (ન,ય)-

અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.

 

“ધનઃ” (ભ,ફ,ધ,ઢ)-

સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ” (ખ,જ)-

આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

 

“કુંભઃ” (ગ,શ,સ,ષ)-

પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મીનઃ” (દ, ચ, ઝ, થ)-

દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Gemology: રત્ન ધારણ કરવાથી ચમકશે ભાગ્ય! દરેક રાશિ માટે અલગ-અલગ શુભ રત્નો, અહીં છે સંપૂર્ણ માહિતી
Today’s Horoscope : આજનો દિવસ:૫ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
New Year: સફળતાની ચાવી: નવા વર્ષ ૨૦૨૬ માં કઈ રાશિઓ બનશે કરોડપતિ? મળશે અપાર ધન અને પ્રગતિ.
Dattatreya Jayanti: દત્તાત્રેય જયંતિ પર વિશેષ પૂજા વિધિ, આજે આ આરતી કરવાથી થશે બધી મનોકામના પૂર્ણ.
Exit mobile version