Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા વદ પાંચમ છે

todays horoscope today 6 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 6 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – મહા વદ પાંચમ

 

“દિન મહીમા”

શ્રીરણછોડરાયજી પાટોત્સવ-ડાકોર, કુમારયોગ ૨૪:૨૪ સુધી, સૂર્ય ધનિષ્ઠામાં ૧૪:૦૫, બુધ ઉદય પશ્ચિમમાં

 

“સુર્યોદય” – ૦૭.૧૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૨૮ થી ૧૨.૫૩

 

“ચંદ્ર” – કન્યા

આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

 

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા(૨૪.૨૨)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૭.૧૨ – ૦૮.૩૭

લાભઃ ૦૮.૩૭ – ૧૦.૦૨

અમૃતઃ ૧૦.૦૨ – ૧૧.૨૮

શુભઃ ૧૨.૫૩ – ૧૪.૧૮

ચલઃ ૧૭.૦૮ – ૧૮.૩૩

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૩ – ૨૩.૧૮

શુભઃ ૨૪.૫૨ – ૨૬.૨૭

અમૃતઃ ૨૬.૨૭ – ૨૮.૦૨

ચલઃ ૨૮.૦૨ – ૨૯.૩૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

 

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા-સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

Panchgrahi Yog 2026: કુંભ રાશિમાં રચાશે દુર્લભ ‘પંચગ્રહી યોગ’: શનિ દેવ કરાવશે પાંચ ગ્રહોનું મિલન, આ 5 રાશિઓના નસીબ ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૫ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Eye Twitching Meaning Astrology: આંખનું ફફડવું શુભ કે અશુભ? સામુદ્રિક શાસ્ત્ર મુજબ પુરુષો અને સ્ત્રીઓ માટે બદલાઈ જાય છે તેના અર્થ; જાણો શું કહે છે તમારું નસીબ
Shani Asta 2026: શનિનો અસ્ત, મુશ્કેલીઓનો પ્રારંભ! જાણો કઈ એ 4 નસીબદાર રાશિઓ છે જેમના માટે 13 માર્ચ પછીનો સમય અગ્નિપરીક્ષા સમાન રહેશે.
Exit mobile version