Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૬ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૬ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ વદ ત્રીજ છે

todays horoscope today 6 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 6 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૬ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પોષ વદ ત્રીજ

 

“દિન મહીમા”

૪ નો ક્ષય, અંગારકી સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૧ઃ૨૯, બજરંગદાસબાપા પૂ.તિથી – બગદાણા, શ્રીમુંડીયા સ્વામી પૂ.તિથી, વિષ્ટી ૦૮ઃ૦૨, દગ્ધયોગ ૩૦ઃ૫૩ થી, કુમારયોગ ૩૦ઃ૩૫ થી 

 

“સુર્યોદય” – ૭.૧૪(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૧૪(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૨૯ થી ૧૬.૫૨

 

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૨.૧૬)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૧૬ સુધી વૃષભ ત્યારબાદ રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૨.૧૬)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૨.૧૬)

બપોરે ૧૨.૧૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે. 

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૫૯ – ૧૧.૨૨

લાભઃ ૧૧.૨૨ – ૧૨.૪૪

અમૃતઃ ૧૨.૪૪ – ૧૪.૦૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૫૨ – ૨૧.૨૯

શુભઃ ૨૩.૦૭ – ૨૪.૪૪

અમૃતઃ ૨૪.૪૪ – ૨૬.૨૨

ચલઃ ૨૬.૨૨ – ૨૭.૫૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે,  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય. 

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો. 

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.   

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય. 

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો . 

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે . 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.    

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version