Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૬ જૂન ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અધિક જેઠ વદ છઠ્ઠ છે

todays horoscope today 6 June 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 6 June 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૬ જૂન ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

“તિથિ” – અધિક જેઠ વદ છઠ્ઠ

“દિન મહીમા”

પંચક બેસે ૧૯ઃ૦૫, રવિયોગ ૦૬ઃ૦૪ થી, વિષ્ટી ૨૬ઃ૪૨ થી, છત્રપતિ શિવાજી મહારાજ રાજયભિષેક દિન

“સુર્યોદય” – ૦૬.૦૧(મુંબઈ)

“સુર્યાસ્ત” – ૦૭.૧૩(મુંબઈ)

“રાહુ કાળ” – ૦૯.૧૯ થી ૧૦.૫૮

“ચંદ્ર” – મકર,કુંભ(૧૯.૦૨)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૦૨ સુધી મકર રહેશે ત્યારબાદ રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા(૦૬.૦૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ(૧૯.૦૨)

સાંજે ૭.૦૨ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૪૦ – ૦૯.૧૯

ચલઃ ૧૨.૩૭ – ૧૪.૧૬

લાભઃ ૧૪.૧૬ – ૧૫.૫૫

અમૃતઃ ૧૫.૫૫ – ૧૭.૩૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૧૩ – ૨૦.૩૪

શુભઃ ૨૧.૫૫ – ૨૩.૧૬

અમૃતઃ ૨૩.૧૬ – ૨૪.૩૭

ચલઃ ૨૪.૩૭ – ૨૫.૫૮

લાભઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-

વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકો.

“સિંહઃ”(મ,ટ)-

નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-

આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Refrigerator Vastu।રસોડામાં રાખેલું ફ્રિજ તમને બનાવી શકે છે માલામાલ! બસ બદલવી પડશે આ નાનકડી આદત
Exit mobile version