Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૬ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 6 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 6 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૬ માર્ચ ૨૦૨૪, બુધવાર

“તિથિ” – મહા વદ અગિયારસ

“દિન મહીમા”
વિજયા એકાદશી (શિ) પેંડા, વ્યતિપાત ૧૧:૩૩ સુધી, જૈન આદિનાથ કેવળ જ્ઞાન

“સુર્યોદય” – ૬.૫૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૫૦ થી ૧૪.૧૮

“ચંદ્ર” – ધનુ, મકર (૨૦.૨૭)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૨૭ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૪.૫૧)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૦.૨૭)
રાત્રે ૮.૨૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૫ – ૮.૨૪
અમૃતઃ ૮.૨૪ – ૯.૫૨
શુભઃ ૧૧.૨૧ – ૧૨.૫૦
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૬
લાભઃ ૧૭.૧૬ – ૧૮.૪૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૬ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૮
ચલઃ ૨૩.૧૮ – ૨૪.૪૯
લાભઃ ૨૭.૫૨ – ૨૯.૨૩

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yoga। ગ્રહોની શુભ ચાલ: એપ્રિલના અંતમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, આ ૩ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version