Site icon

Today’s Horoscope : આજનો દિવસ: ૬ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૬ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે આસો સુદ ચૌદસ તિથિ છે

todays horoscope today 6 october 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 6 october 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૬ ઓક્ટોબર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – આસો સુદ ચૌદસ

 

“દિન મહીમા”

શરદ પૂનમ, વ્રતની પૂનમ, દુધ પૌવાં ધરવાં, કોજાગરી પૂનમ, મુક્તાનંદજી પૂ.તિથી-ગણેશપુરી, માણેકઠારી પૂનમ, પંચક, રાસોત્સવ(પુષ્ટી.), વિષ્ટી ૧૨:૨૫થી ૨૨:૫૪ સુધી

 

“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૨૧ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૮.૦૦ થી ૯.૨૯

 

“ચંદ્ર” – મીન 

આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૩૧ – ૮.૦૦

શુભઃ ૯.૨૯ – ૧૦.૫૮

ચલઃ ૧૩.૫૫ – ૧૫.૨૪

લાભઃ ૧૫.૨૪ – ૧૬.૫૩

અમૃતઃ ૧૬.૫૩ – ૧૮.૨૧

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૨૧ – ૧૯.૫૩

લાભઃ ૨૨.૫૫ – ૨૪.૨૭

શુભઃ ૨૫.૫૮ – ૨૭.૨૯

અમૃતઃ ૨૭.૨૯ – ૨૯.૦૦

ચલઃ ૨૯.૦૦ – ૩૦.૩૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારા વિચારોને અમલમાં મૂકી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

કોઈ બાબતને અહમનો પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, દિવસ સારો રહે.

 

“તુલાઃ”(ર,ત)-

સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે, નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

 

“મકરઃ”(ખ,જ)-

સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે, તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Gajkesari Rajyoga: 12 ઓક્ટોબરે ચંદ્રમાનો મિથુન રાશિમાં પ્રવેશ, ગુરુ સાથેના મિલનથી બનશે શુભ ગજકેસરી રાજયોગ, આ રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ: ૪ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hans Mahapurush Rajyog: દિવાળી પહેલા દેવગુરુ બૃહસ્પતિ બનાવશે હંસ મહાપુરુષ રાજયોગ, ‘આ’ રાશિઓ માટે આવશે શુભ સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version