Site icon

Today’s Horoscope : આજે ૬ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 6 September 2024, know today's horoscope and horoscope.

Today's Horoscope Today 6 September 2024, know today's horoscope and horoscope.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૬ સપ્ટેમ્બર ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – ભાદરવો સુદ ત્રીજ

“દિન મહીમા”
હરિતાલીકા ત્રીજ, કેવડાત્રીજ, ગૌરીત્રીજ, વરાહ જયંતિ, તરણેતર મેળો-થાન, રવિયોગ ૦૯:૨૬થી, રાજયોગ ૦૯:૨૬થી ૧૫:૦૨, વિષ્ટી ૨૮:૨૧થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૪ થી ૧૨.૩૭

“ચંદ્ર” – કન્યા, તુલા (૨૨.૫૯)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૫૯ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૯.૨૪)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૨.૫૯)
રાત્રે ૧૦.૫૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૬ – ૭.૫૮
લાભઃ ૭.૫૮ – ૯.૩૧
અમૃતઃ ૯.૩૧ – ૧૧.૦૪
શુભઃ ૧૨.૩૭ – ૧૪.૦૯
ચલઃ ૧૭.૧૫ – ૧૮.૪૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૨ – ૨૩.૦૯
શુભઃ ૨૪.૩૭ – ૨૬.૦૪
અમૃતઃ ૨૬.૦૪ – ૨૭.૩૧
ચલઃ ૨૭.૩૧ – ૨૮.૫૮

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

Today’s Horoscope : આજનો દિવસ:૧૧ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Lucky Birth Dates: આ તારીખોમાં જન્મેલા જાતકો હોય છે અત્યંત ભાગ્યશાળી, જીવનભર મળે છે ધન અને પ્રગતિ!
Rahu Budh Yuti : ૧૮ વર્ષ બાદ રાહુ-બુધનો સંયોગ, આ ૩ રાશિઓના ભાગ્યના દરવાજા ખુલશે; નવી નોકરી અને ધનલાભના યોગ!
Vipreet Rajyog : ૧૨ વર્ષ પછી બની રહ્યો છે ‘વિપરીત રાજયોગ’: ગુરુ બૃહસ્પતિની કૃપાથી કરિયર અને વ્યવસાય રોકેટની ગતિએ દોડશે, જાણો કઈ રાશિઓને થશે લાભ?
Exit mobile version