Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૭ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૭ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ચૈત્ર વદ પાંચમ છે

todays horoscope today 7 April 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 7 April 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૭ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – ચૈત્ર વદ પાંચમ

 

“દિન મહીમા”

ગુરુ પંચમી, શ્રીમદ રાજચંદ્ર પૂ.તિથી, પ્રેમભિક્ષુક મહારાજ પૂ.તિથી, જૈન કંથુનાથ દિક્ષા, વિછુંડો ઉતરે ૨૯ઃ૫૫, વિશ્વ આરોગ્ય દિન, દગ્ધયોગ ૧૬ઃ૩૫ સુધી, કુમારયોગ અને રવિયોગ ૨૯ઃ૫૫થી

 

“સુર્યોદય” – ૦૬.૨૮(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૨(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૨૦

 

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ(૨૯.૫૩)

આજે જન્મેલા બાળકની રાશી ૮ એપ્રિલ, સવારે ૫.૫૩ સુધી વૃશ્ચિક ત્યારબાદ રાશી ધનુ રહેશે.

 

“નક્ષત્ર” – જયેષ્ઠા

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૨૯.૫૩)

૮ એપ્રિલ, સવારે ૫.૫૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૩૫ – ૧૧.૦૮

લાભઃ ૧૧.૦૮ – ૧૨.૪૧

અમૃતઃ ૧૨.૪૧ – ૧૪.૧૪

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૦ – ૨૧.૪૬

શુભઃ ૨૩.૧૩ – ૨૪.૪૦

અમૃતઃ ૨૪.૪૦ – ૨૬.૦૭

ચલઃ ૨૬.૦૭ – ૨૭.૩૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, દિવસ લાગણી સભર રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંસા મળે, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

 

“મકરઃ”(ખ,જ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે, નોકરિયાતને મધ્યમ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

 

Shani Saade Saati Remedies :શનિદેવના ક્રોધથી બચવાનો રામબાણ ઈલાજ: હનુમાનજીના આ પાઠથી દૂર થશે પનોતી અને વધશે સુખ-શાંતિ.
Astrology Tips for Shani Dhaiya:શનિની પનોતીનો અંત ક્યારે? સિંહ અને ધનુ રાશિવાળાના જીવનમાં ક્યારથી આવશે સુખદ પરિવર્તન, જાણો સમયગાળો.
Today’s Horoscope : આજનો દિવસ:૬ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Exit mobile version