Site icon

Today’s Horoscope : આજે ૭ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 7 August 2024, know today's horoscope and Almanac.

Today's Horoscope Today 7 August 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૭ ઓગસ્ટ ૨૦૨૪, બુધવાર

“તિથિ” – શ્રાવણ સુદ ત્રીજ

“દિન મહીમા”
મધુશ્રવા ત્રીજ, ઠકુરાણી ત્રીજ, સુકૃત તૃતિયા, સિંઘારા ત્રીજ, હરિયાળી ત્રીજ, સુર્વણગૌરી વ્રત, રાજયોગ ૨૦:૩૧ સુધી, દગ્ધયોગ રર:૧૬ સુધી, રવિયોગ ૨૦:૩૧થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૧૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૪ થી ૧૪.૨૦

“ચંદ્ર” – સિંહ, કન્યા (૨૭.૧૩)
આજે જન્મેલા બાળકની રાશી ૮ ઓગસ્ટ, સવારે ૩.૧૩ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૨૦.૨૯)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૭.૧૩)
૮ ઓગસ્ટ, સવારે ૩.૧૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૮ – ૭.૫૫
અમૃતઃ ૭.૫૫ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૮ – ૧૨.૪૪
ચલઃ ૧૫.૫૭ – ૧૭.૩૩
લાભઃ ૧૭.૩૩ – ૧૯.૧૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૩૩ – ૨૧.૫૭
અમૃતઃ ૨૧.૫૭ – ૨૩.૨૧
ચલઃ ૨૩.૨૧ – ૨૪.૪૪
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૫

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ .

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે .

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Bhoota Yajna: હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે, અને પહેલી રોટલી પણ તેના માટે જ હોય છે તો જાણો ભૂત યજ્ઞ પાછળનું રહસ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર,જાણો આપનું રાશિફળ
Diwali 2025 Date: 20 કે 21 ઑક્ટોબર? દિવાળી 2025 ની તારીખ થઈ ફાઇનલ,જાણો પૂજા નું મુહૂર્ત
Exit mobile version