Site icon

Today’s Horoscope : આજે ૭ ડિસેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 7 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 7 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

આજનો દિવસ

Join Our WhatsApp Community

૭ ડિસેમ્બર ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – કારતક વદ દશમ

“દિન મહીમા”
જૈન મહાવીર સ્વામી દિક્ષા કલ્યાણક, જ્ઞાનેશ્વરી પારાયણ દિન, વિષ્ટી ૧૬:૧૨થી ૨૯:૦૭, ઘટા આરંભ-શ્રીનાથજી નાથદ્વારા, આર્મી ફલેગ ડે, વ્યતિપાત મહાપાત ૨૧:૧૨ થી ૨૪:૨૨

“સુર્યોદય” – ૭.૦૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૨ થી ૧૫.૧૫

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૦ – ૮.૨૩
ચલઃ ૧૧.૦૭ – ૧૨.૩૦
લાભઃ ૧૨.૩૦ – ૧૩.૫૨
શુભઃ ૧૬.૩૭ – ૧૭.૫૯

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૯ – ૧૯.૩૭
ચલઃ ૧૯.૩૭ – ૨૧.૧૫
લાભઃ ૨૪.૩૦ – ૨૬.૦૮
શુભઃ ૨૭.૪૫ – ૨૯.૨૩
અમૃતઃ ૨૯.૨૩ – ૩૧.૦૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Surya Grahan & Chandra Grahan 2026: વર્ષ ૨૦૨૬માં ગ્રહણની તારીખો જાહેર, જાણો ક્યારે થશે પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ અને ‘આંશિક ચંદ્રગ્રહણ’?
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version