Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે મહા વદ છઠ્ઠ છે

todays horoscope today 7 February 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 7 February 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – મહા વદ છઠ્ઠ

 

“દિન મહીમા”

યશોદા માતા જયંતિ, જૈન સુપાર્શ્વનાથ કે.જ્ઞાન, વ્યતિપાત મહાપાત ૨૧ઃ૩૮ થી ૨૬ઃ૨૧, રવિયોગ અને સિધ્ધિયોગ ૨૬ઃ૩૯ સુધી, વિષ્ટી ૨૬ઃ૫૫થી

 

“સુર્યોદય” – ૦૭.૧૧(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૩૩(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૦૨ થી ૧૧.૨૮

 

“ચંદ્ર” – કન્યા, તુલા(૧૩.૨૦)

આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૨૦ સુધી કન્યા રહેશે ત્યારબાદ રાશી તુલા રહેશે.

 

“નક્ષત્ર” – ચિત્રા

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩.૨૦)

બપોરે ૧.૨૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૮.૩૭ – ૧૦.૦૨

ચલઃ ૧૨.૫૩ – ૧૪.૧૮

લાભઃ ૧૪.૧૮ – ૧૫.૪૩

અમૃતઃ ૧૫.૪૩ – ૧૭.૦૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૩૪ – ૨૦.૦૮

શુભઃ ૨૧.૪૩ – ૨૩.૧૮

અમૃતઃ ૨૩.૧૮ – ૨૪.૫૩

ચલઃ ૨૪.૫૩ – ૨૬.૨૭

લાભઃ ૨૯.૩૭ – ૩૧.૧૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, મિત્રોની મદદ મળી રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, સામી વ્યક્તિ પાસે થી કામ લઈ શકો, શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

 

“તુલાઃ”(ર,ત)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

 

“મકરઃ”(ખ,જ)-

ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

Chandra Grahan Holi 2026: હોળી ૨૦૨૬ પર ‘બ્લડ મૂન’નું સંકટ: ૧૦૦ વર્ષ બાદ હોલિકા દહને ચંદ્રગ્રહણ, જાણો ૨૦ મિનિટના ગ્રહણની સૂતક અને મુહૂર્ત પર અસર.
Garud Puran: ગરુડ પુરાણનું કડવું સત્ય: મૃત્યુ ક્યારેય અચાનક નથી આવતું, યમરાજ મોકલે છે આ ખાસ ચિહ્નો.
Today’s Horoscope : આજનો દિવસ:૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Panchgrahi Yog 2026: કુંભ રાશિમાં રચાશે દુર્લભ ‘પંચગ્રહી યોગ’: શનિ દેવ કરાવશે પાંચ ગ્રહોનું મિલન, આ 5 રાશિઓના નસીબ ચમકશે.
Exit mobile version