Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૮ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૮ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે પોષ વદ છઠ્ઠ છે

todays horoscope today 8 January 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 8 January 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૮ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – પોષ વદ છઠ્ઠ

 

“દિન મહીમા”

ગોપીનાથજી ઉત્સવ, જૈન પદ્મપ્રભુસ્વામી ચ્યવન, વિષ્ટી ૩૧.૦૬ થી, દગ્ધયોગ ૩૧.૦૬ થી, દગ્ધયોગ ૩૧.૦૬ સુધી, કળકળતો ખીચડો બેસે ૦૭.૦૩, વ્રજમૂશળયોગ અને રવિયોગ ૧૨.૨૫ થી 

 

“સુર્યોદય” – ૭.૧૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૧૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૦૮ થી ૧૫.૩૦

 

“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૮.૩૮)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૩૮ સુધી સિંહ રહેશે ત્યારબાદ રાશી કન્યા રહેશે

 

“નક્ષત્ર” – પૃર્વ ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની (૧૨.૨૩)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ(૧૮.૩૮)

સાંજે ૬.૩૮ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે. 

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૧૫ – ૦૮.૩૮

ચલઃ ૧૧.૨૩ – ૧૨.૪૫ 

લાભઃ ૧૨.૪૫ – ૧૪.૦૮

શુભઃ ૧૬.૫૩ – ૧૮.૧૫

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૮.૧૫ – ૧૯.૫૩

ચલઃ ૧૯.૫૩ – ૨૧.૩૦

લાભઃ ૨૪.૪૫ – ૨૬.૨૩

શુભઃ ૨૮.૦૦ – ૨૯.૩૮

અમૃતઃ ૨૯.૩૮ – ૩૧.૧૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન. 

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ . 

 

“કર્કઃ”(ડ,હ)-

માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ. 

 

“સિંહઃ”(મ,ટ)-

અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો. 

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે . 

 

“તુલાઃ”(ર,ત)-

સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન . 

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય. 

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ. 

 

“મકરઃ”(ખ,જ)-

આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે. 

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો . 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે

Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Exit mobile version