Site icon

Today’s Horoscope : આજે ૮ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે ૮ જુલાઈ ૨૦૨૪, આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 15 August 2024, know today's horoscope and Almanac.

Today's Horoscope Today 15 August 2024, know today's horoscope and Almanac.

 News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ

૮ જુલાઈ ૨૦૨૪, સોમવાર

“તિથિ” – અષાઢ સુદ ત્રીજ

“દિન મહીમા”

૩ની વૃધ્ધિતિથી, સિધ્ધિવિનાયક મંદિર પાટો.મુંબઇ, સ્વા.નિર્ગુણદાસ જયંતિ, મથુરેશજી ઉં.મુંબઇ, સ્વામી.મંદિર પાટો.આટલાદરા (વડોદરા) વલ્લભ ઉત્સવ-કામવન, મુ.હિજરી ૧૪૪૬-મહોરમ શરૂ

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૪૭ થી ૯.૨૬

“ચંદ્ર” – કર્ક

આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – આશ્લેષા

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૦૮ – ૭.૪૭

શુભઃ ૯.૨૬ – ૧૧.૦૫

ચલઃ ૧૪.૨૨ – ૧૬.૦૧

લાભઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

અમૃતઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૯.૧૯ – ૨૦.૪૦

લાભઃ ૨૩.૨૩ – ૨૪.૪૪

શુભઃ ૨૬.૦૫ – ૨૭.૨૬

અમૃતઃ ૨૭.૨૬ – ૨૮.૪૭

ચલઃ ૨૮.૪૭ – ૩૦.૦૯

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-

ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-

આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Kitchen: રસોડામાં લોટ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો રાખશે તમને દેવામાંથી મુક્ત, જાણો સુખ-શાંતિ માટેના સરળ ઉપાયો.
Exit mobile version