Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૮ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 8 March 2024, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 8 March 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope  : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૮ માર્ચ ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – મહા વદ તેરસ

“દિન મહીમા”
મહા શિવરાત્રી, નિશિથકાળ રાત્રે ૨૪:૨૬થી ૨૫:૧૪, ચારપ્રહર પૂજા, ભવનાથ મેળો- જુનાગઢ, પ્રદોષ વ્રત, પંચક બેસે ૨૧:૨૨, વિષ્ટી ૨૧:૫૯થી, જૈન શ્રેયાંશનાથ દિક્ષા, વિશ્વ મહિલા દિન

“સુર્યોદય” – ૬.૫૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૦ થી ૧૨.૪૯

“ચંદ્ર” – મકર, કુંભ (૨૧.૧૯)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૧૯ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૧૦.૩૯)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૧.૧૯)
રાત્રે ૯.૧૯ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં  ચોઘડિયા ( almanac )
ચલઃ ૬.૫૩ – ૮.૨૨
લાભઃ ૮.૨૨ – ૯.૫૧
અમૃતઃ ૯.૫૧ – ૧૧.૨૦
શુભઃ ૧૨.૪૯ – ૧૪.૧૮
ચલઃ ૧૭.૧૬ – ૧૮.૪૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૪૯ – ૨૬.૨૦
અમૃતઃ ૨૬.૨૦ – ૨૭.૫૧
ચલઃ ૨૭.૫૧ – ૨૯.૨૨

રાશી ભવિષ્ય ( astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

“તુલાઃ”(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મકરઃ”(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Exit mobile version