Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૮ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૮ મે ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ વદ છઠ્ઠ છે

todays horoscope today 8 May 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 8 May 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૮ મે ૨૦૨૬, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ વદ છઠ્ઠ

 

“દિન મહીમા”

જૈન સિધ્ધાચલજી મહાતિર્થ વર્ષગાંઠ, જૈન શ્રેયાંશનાથ ચ્યવન, રવિયોગ ૨૧ઃ૨૦ સુધી, રેડક્રોસ દિન, વિષ્ટી ૧૨ઃ૨૨થી ૨૫:૧૭

 

“સુર્યોદય” – ૦૬.૦૮(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૨(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૦.૫૮ થી ૧૨.૩૫

 

“ચંદ્ર” – મકર 

આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ(૨૧.૧૯)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૬.૦૮ – ૦૭.૪૫

લાભઃ ૦૭.૪૫ – ૦૯.૨૨

અમૃતઃ ૦૯.૨૨ – ૧૦.૫૮

શુભઃ ૧૨.૩૫ – ૧૪.૧૨

ચલઃ ૧૭.૨૫ – ૧૯.૦૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૪૮ – ૨૩.૧૨

શુભઃ ૨૪.૩૫ – ૨૫.૫૮

અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૨૧

ચલઃ ૨૭.૨૧ – ૨૮.૪૪

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, દિવસ ખુશનુમા વીતે.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ:૭ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Astrology Tips for Wearing Gold। આ ૬ રાશિના જાતકો માટે સોનું પહેરવું એટલે મુસીબતને આમંત્રણ! જાણો તમારી રાશિ તો આ લિસ્ટમાં નથી ને?
Today’s Horoscope : આજનો દિવસ: ૬ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Blue Sapphire Benefits and Side Effects। રાજામાંથી રંક બનાવી શકે છે નીલમ! આ ૬ રાશિના જાતકો માટે જોખમી સાબિત થઈ શકે છે શનિનું આ રત્ન
Exit mobile version