Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૮ નવેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Todays horoscope today 14 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 14 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૮ નવેમ્બર ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – કારતક સુદ સાતમ

“દિન મહીમા”
શ્રી જલારામબાપા જયંતિ, વિરપૂર મેળો, શિવાકૃપાનંદ બાબાસ્વામી જન્મદિન, સાવિત્રી જયંતિ, નરસિંહ મહેતા જયંતિ, રવિયોગ ૧૨:૦૪ સુધી, ,સ્વામી.પાટો.-નાથદ્વારા, રેડીયોગ્રાફી દિન, દગ્ધયોગ ૨૩:૫૭થી, વિષ્ટી ૨૩:૫૭થી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૪૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૭ થી ૧૨.૨૨

“ચંદ્ર” – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૨.૦૨)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૩ – ૮.૦૮
લાભઃ ૮.૦૮ – ૯.૩૩
અમૃતઃ ૯.૩૩ – ૧૦.૫૭
શુભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
ચલઃ ૧૬.૩૬ – ૧૮.૦૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૨ – ૨૨.૪૭
શુભઃ ૨૪.૨૨ – ૨૫.૫૮
અમૃતઃ ૨૫.૫૮ – ૨૭.૩૩
ચલઃ ૨૭.૩૩ – ૨૯.૦૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો, નાના યાત્રા પ્રવાસ કરી શકો .

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે, વિચારોમાં પરિવર્તન જોવા મળે.

“કર્કઃ”(ડ,હ)-
સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે, વિદેશ બાબત વિચારી શકો, મધ્યમ દિવસ .

“તુલાઃ”(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભ દાયકદિવસ .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, તમારા વિચારોની સરાહના થાય, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય, મનોમંથન કરવું જરૂરી બને .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે, આનંદદાયક દિવસ.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version