Site icon

Today’s Horoscope : આજે ૮ ઓક્ટોબર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 8 October 2024, know today's horoscope prediction and almanac.

Today's Horoscope Today 8 October 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૮ ઓક્ટોબર ૨૦૨૪, મંગળવાર

“તિથિ” – આસો સુદ પાંચમ

“દિન મહીમા”
વિછુંડો ઉતરે ૨૮:૦૯, દગ્ધયોગ ૧૧:૧૯ સુધી, કુમારયોગ ૨૮:૦૯ થી, રવિયોગ ૨૮:૦૯ સુધી, ભારતિય વાયુ સેના દિન

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૨૩ થી ૧૬.૫૧

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૨૮.૦૭)
આજે જન્મેલા બાળકની રાશી ૯ ઓક્ટોબર, સવારે ૪.૦૭ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૮.૦૭)
૯ ઓક્ટોબર, સવારે ૪.૦૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૯ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૬
અમૃતઃ ૧૨.૨૬ – ૧૩.૫૪
શુભઃ ૧૫.૨૩ – ૧૬.૫૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૧ – ૨૧.૨૩
શુભઃ ૨૨.૫૪ – ૨૪.૨૬
અમૃતઃ ૨૪.૨૬ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૨૯

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો. વિચારોમાં પરિવર્તન જણાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો, દિવસ સંતોષજનક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Pearl Gemstone: ચંદ્રને બળવાન બનાવવા પહેરવું છે મોતી? ધારણ કરતા પહેલા આ ૫ ભૂલો કરવાનું ટાળજો, નહીં તો ફાયદાના બદલે થઈ શકે છે મોટું નુકસાન
Shani Asta 2026: સાવધાન! ૧૩ માર્ચથી શનિદેવ બદલશે ચાલ, ૩૫ દિવસ સુધી આ રાશિના જાતકો પર તોળાશે મુશ્કેલીઓ; બચવા માટે કરો આ ખાસ ઉપાય
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Exit mobile version