Site icon

Today’s Horoscope : આજનો દિવસ:૯ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૯ માર્ચ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ફાગણ વદ છઠ્ઠ છે

todays horoscope today 9 March 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 9 March 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૯ માર્ચ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Community

 

“તિથિ” – ફાગણ વદ છઠ્ઠ

 

“દિન મહીમા”

શ્રીએકનાથ છઠ્ઠ, વિછુંડો બેસે ૦૯.૩૧, કોમનવેલ્થ દિન, શનિ અસ્ત પશ્ચિમમાં, રવિયોગ ૧૬ઃ૧૨થી, કુમારયોગ અને યમઘંટ યોગ ૧૬ઃ૧૨ સુધી, વિષ્ટી ૨૩ઃ૨૭થી

 

“સુર્યોદય” – ૦૬.૫૨(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૪૫(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૨૨ થી ૦૯.૫૧

 

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક(૦૯.૨૮)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૯.૨૮ સુધી તુલા રહેશે ત્યારબાદ રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા(૧૬.૧૦)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર(૦૯.૨૮)

સવારે ૦૯.૨૮ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૫૩ – ૦૮.૨૨ 

શુભઃ ૦૯.૫૧ – ૧૧.૨૦ 

ચલઃ ૧૪.૧૮ – ૧૫.૪૭ 

લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૬

અમૃતઃ ૧૭.૧૬ – ૧૮.૪૫

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૪૫ – ૨૦.૧૬ 

લાભઃ ૨૩.૧૮ – ૨૪.૪૯

શુભઃ ૨૬.૨૦ – ૨૭.૫૦

અમૃતઃ ૨૭.૫૦ – ૨૯.૨૧

ચલઃ ૨૯.૨૧ – ૩૦.૫૨ 

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઈ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

Vastu Tips: બેડની આસપાસ કે નીચે આ વસ્તુઓ રાખવાની ભૂલ ન કરતા, જાણો શું છે સાચા નિયમો.
Guru Margi 2026: ગુરુ ગ્રહ થશે માર્ગી: 11 માર્ચથી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો કોને થશે સૌથી વધુ ધનલાભ
Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version