Site icon

Today’s Horoscope : આજે ૯ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 9 September 2024, know today's horoscope and horoscope.

Today's Horoscope Today 9 September 2024, know today's horoscope and horoscope.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૯ સપ્ટેમ્બર ૨૦૨૪, સોમવાર

“તિથિ” – ભાદરવો સુદ છઠ્ઠ

“દિન મહીમા”
સૂર્યષષ્ઠી, ચંપા/ લલીતા ષષ્ઠી, બલરામ જયંતિ, વિછુંડો બેસે ૧૧:૨૯, કુમારયોગ ૧૮:૦૪ સુધી, શ્રીવિઠ્ઠલેશજી મહારાજ ઉત્સવ-નાથદ્વારા, રવિયોગ ૧૮:૦૪ સુધી, યમઘંટ યોગ ૧૮:૦૪ સુધી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૮ થી ૯.૩૧

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક (૧૧.૨૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૨૭ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૧૮.૦૩)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૧.૨૭)
સવારે ૧૧.૨૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૬ – ૭.૫૮
શુભઃ ૯.૩૧ – ૧૧.૦૩
ચલઃ ૧૪.૦૮ – ૧૫.૪૦
લાભઃ ૧૫.૪૦ – ૧૭.૧૩
અમૃતઃ ૧૭.૧૩ – ૧૮.૪૫

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૫ – ૨૦.૧૩
લાભઃ ૨૩.૦૮ – ૨૪.૩૬
શુભઃ ૨૬.૦૩ – ૨૭.૩૧
અમૃતઃ ૨૭.૩૧ – ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૬

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ .

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version