Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૯ માર્ચ ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays horoscope today 3 June 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 3 June 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

Join Our WhatsApp Channel

૨૯ માર્ચ ૨૦૨૫, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – અમાસ

 

“દિન મહીમા”

દર્શ અમાસ, મન્વાદી, અન્વાધાન, શનિ મીનરાશીમાં ૨૧:૪૦, વ્રજમૂશળયોગ ૧૯.૨૮થી, પંચક, નૌકા દિન, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ-પાળવું નહિં

 

“સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૫૦ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૯.૪૦ થી ૧૧.૧૧

 

“ચંદ્ર” – મીન 

આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૯.૨૫)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૮.૦૮ – ૯.૪૦

ચલઃ ૧૨.૪૩ – ૧૪.૧૫

લાભઃ ૧૪.૧૫ – ૧૫.૪૭

અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૫૦ – ૨૦.૧૯

શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૫

અમૃતઃ ૨૩.૧૫ – ૨૪.૪૩

ચલઃ ૨૪.૪૩ – ૨૬.૧૧

લાભઃ ૨૯.૦૭ – ૩૦.૩૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

Dwidwadash Yog। ૧૧ મેના રોજ બનશે શુક્રગુરુનો શક્તિશાળી ‘દ્વિદ્વાદશ યોગ’ જાણો કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Saptank Yog 2026| સાક્ષાત્ લક્ષ્મી કૃપા! આજે સર્જાઈ રહ્યો છે દુર્લભ ‘સપ્તાંક યોગ’, આ ૩ રાશિઓને મળશે અપાર સફળતા અને ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version