Site icon

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબાર.

શ્રી અતિશય ક્ષેત્ર પાર્શ્વનાથ સ્વામી દરબારએ ઉત્તર કર્ણાટકના બીજપુર નજીકના બાબાનગર ગામમાં આવેલું છે. આ સ્થળ "પાર્શ્વનાથ દરબાર દિગંબર જૈન અતિશય ક્ષેત્ર" તરીકે પ્રખ્યાત છે. મંદિરના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ છે. બાબાનગર અતિશય ક્ષેત્ર ગ્રીનીશ બ્લેક સ્ટોનથી બનેલી ભગવાન પાર્શ્વનાથની અજોડ અને પ્રાચીન મૂર્તિ માટે જાણીતું છે, જે ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community
Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version