શ્રી ભલવાડા તીર્થ મધ્યપ્રદેશના ભાનપુરા ગામમાં આવેલું સૌથી પ્રાચીન જૈન તીર્થસ્થળ છે. મંદિરના મૂળનાયક શ્રી ભલવાડા પાર્શ્વનાથ ભગવાન છે. મંદિરમાં તેમની મૂર્તિ સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. દર વર્ષે વસંત પંચમી પર ધ્વજા સમારોહની ઉજવણી કરવામાં આવે છે. તક્ષ્લેશ્વર તળાવ જે હંમેશાં પાણીથી ભરેલું રહે છે અને વરસાદની ઋતુ માં કુદરતની સુંદરતા અહીં ખૂબ વખાણવા યોગ્ય હોય છે…
શ્રી ભલવાડા જૈન તીર્થ
