Site icon

આજે તારીખ ૨૭:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૨૭ માર્ચ ૨૦૨૩, સોમવાર

Join Our WhatsApp Community

“તિથિ” – ચૈત્ર સુદ છઠ્ઠ

“દિન મહીમા”
અશોક/ સૂર્ય/ ચમુના/ સ્કંદ ષષ્ઠી, યદુનાથજી ઉત્સવ, વિશ્વ રંગભૂમી દિન, રવિયોગ ૧૫:૨૭ સુધી, હરિચરણદાસ બાપૂ જયંતિ-ગોંડલ, રોહિણી, અમૃતસિ.યોગ ૧૫:૨૭ થી, કુમારયોગ ૧૫:૨૭ સુધી

“સુર્યોદય” – ૬.૩૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૧૦ થી ૯.૪૧

“ચંદ્ર” – વૃષભ, મિથુન (૨૮.૨૪)
આજે જન્મેલા બાળકની રાશી ૨૮ માર્ચ સવારે ૪.૨૪ સુધી વૃષભ રહેશે ત્યારબાદ મિથુન રહેશે.

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૧૫.૨૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૨૮.૨૪)
૨૮ માર્ચ સવારે ૪.૨૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૮ – ૮.૧૦
શુભઃ ૯.૪૧ – ૧૧.૧૩
ચલઃ ૧૪.૧૫ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૮
અમૃતઃ ૧૭.૧૮ – ૧૮.૫૦

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૦ – ૨૦.૧૮
લાભઃ ૨૩.૧૫ – ૨૪.૪૪
શુભઃ ૨૬.૧૨ – ૨૭.૪૦
અમૃતઃ ૨૭.૪૦ – ૨૯.૦૯
ચલઃ ૨૯.૦૯ – ૩૦.૩૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Kitchen: રસોડામાં લોટ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો રાખશે તમને દેવામાંથી મુક્ત, જાણો સુખ-શાંતિ માટેના સરળ ઉપાયો.
Exit mobile version