Site icon

આજે તારીખ ૨૯:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૨૯ માર્ચ ૨૦૨૩, બુધવાર

Join Our WhatsApp Community

“તિથિ” – ચૈત્ર સુદ આઠમ

“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, અશોકાષ્ટમી, ભવાની ઉત્પતી, જૈન આયંબીલ ઓળી, મનસાદેવી મેળો, લીમ્બચમાતા પાટો.હવન, અશોકકાલીકા પ્રાશન, રાષ્ટ્રીય નૌકા દિન, રાંદલ માતા-દડવા મેળો, રવિયોગ ૨૦:૦૭ થી, વિષ્ટી ૦૮:૦૧ સુધી

“સુર્યોદય” – ૬.૩૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૩ થી ૧૪.૧૫

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ (૨૦.૦૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૭ – ૮.૦૮
અમૃતઃ ૮.૦૮ – ૯.૪૦
શુભઃ ૧૧.૧૨ – ૧૨.૪૩
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૯
લાભઃ ૧૭.૧૯ – ૧૮.૫૦

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૮ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૫
ચલઃ ૨૩.૧૫ – ૨૪.૪૩
લાભઃ ૨૭.૩૯ – ૨૯.૦૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

 

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version