Site icon

આજે તારીખ ૦૪:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૪ એપ્રિલ ૨૦૨૩, મંગળવાર

Join Our WhatsApp Community

“તિથિ” – ચૈત્ર સુદ તેરસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
શ્રી મહાવીર સ્વામી જયંતિ, નૃસિંહ ડોલોત્સવ, શિવદમનોત્સવ, રવિયોગ ૦૯:૩૭થી, વ્યતિપાત મહાપાત ૧૨:૫૭ થી ૧૭:૦૩

“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૧૯

“ચંદ્ર” – સિંહ, કન્યા (૧૬.૦૪)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૦૪ સુધી સિંહ ત્યારબાદ રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની (૯.૩૫)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૬.૦૪)
સાંજે ૪.૦૪ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૭ – ૧૧.૦૯
લાભઃ ૧૧.૦૯ – ૧૨.૪૨
અમૃતઃ ૧૨.૪૨ – ૧૪.૧૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૯ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૪ – ૨૪.૪૧
અમૃતઃ ૨૪.૪૧ – ૨૬.૦૯
ચલઃ ૨૬.૦૯ – ૨૭.૩૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

Numerology:સૂર્ય સમાન તેજસ્વી અને પ્રેમાળ: મૂલાંક 1 ધરાવતા લોકોની ખાસિયત, સંબંધો નિભાવવામાં હોય છે નંબર વન!
Today’s Horoscope : આજનો દિવસ:૭ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Saade Saati Remedies :શનિદેવના ક્રોધથી બચવાનો રામબાણ ઈલાજ: હનુમાનજીના આ પાઠથી દૂર થશે પનોતી અને વધશે સુખ-શાંતિ.
Astrology Tips for Shani Dhaiya:શનિની પનોતીનો અંત ક્યારે? સિંહ અને ધનુ રાશિવાળાના જીવનમાં ક્યારથી આવશે સુખદ પરિવર્તન, જાણો સમયગાળો.
Exit mobile version