Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૦૭:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૭ એપ્રિલ ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – ચૈત્ર વદ એકમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
કેદારનાથ જયંતિ, એકલીંગજી પાટોત્સવ- કૈલાશપુરી, કંથુનાથ મોક્ષ, રાજયોગ ૧૦:૨૨ થી ૧૩:૩૪, ભાગવત વ્રત શરૂ, ગુડ ફ્રાઇડે, વિશ્વ આરોગ્ય દિન, વ્રજમાં વૈશાખ શરૂ

“સુર્યોદય” – ૬.૨૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૮ થી ૧૨.૪૧

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૧૩.૩૨)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૯ – ૮.૦૨
લાભઃ ૮.૦૨ – ૯.૩૫
અમૃતઃ ૯.૩૫ – ૧૧.૦૮
શુભઃ ૧૨.૪૧ – ૧૪.૧૪
ચલઃ ૧૭.૨૦ – ૧૮.૫૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૩
શુભઃ ૨૪.૪૦ – ૨૬.૦૭
અમૃતઃ ૨૬.૦૭ – ૨૭.૩૪
ચલઃ ૨૭.૩૪ – ૨૯.૦૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાંજ ખુશનુમા વીતે, અધૂરા કાર્ય પુરા કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વર્તનથી લોકો ને તમારા મનનો સંદેશો આપી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.

“કર્કઃ”(ડ,હ)-
લાગણી ની વાત સારી રીતે રજુ કરી શકો, જુના સંપર્ક તાજા થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારી આકર્ષણશક્તિ વધે, કામકાજમાં સફળતા મળે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
બપોર પછી શુભ સમય, ધાર્યા કામ પર પાડી શકો, પ્રગતિકારક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સમયપાલન બાબત માં તમારે વધુ સાવધ રહેવું પડશે, શુભ દિન.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમે કરેલા કાર્ય ના સારા પરિણામ મેળવી શકો.

“મકરઃ”(ખ,જ)-
યાત્રા મુસાફરીના યોગ બને છે, નવી મુલાકાત ફળદાયી નીવડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણ માં જણાય, દિવસ યાદગાર રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મહત્વના નિર્ણયો સવાર બાજુ કરવા સલાહ છે, દિવસ આનંદ માં વીતે.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version