Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૦:૦૪:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ

૧૦ એપ્રિલ ૨૦૨૩, સોમવાર

“તિથિ” – ચૈત્ર વદ ચોથ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
ગણેશ પૂજન, અનસુયા જયંતિ, વિછુંડો, વ્યતિપાત ૨૦.૧૧ સુધી

“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૭.૫૯ થી ૯.૩૩

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક હેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા (૧૩.૩૮)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૭ – ૭.૫૯
શુભઃ ૯.૩૩ – ૧૧.૦૭
ચલઃ ૧૪.૧૩ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૨૦
અમૃતઃ ૧૭.૨૦ – ૧૮.૫૩

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૫૩ – ૨૦.૨૦
લાભઃ ૨૩.૧૩ – ૨૪.૪૦
શુભઃ ૨૬.૦૬ – ૨૭.૩૩
અમૃતઃ ૨૭.૩૩ – ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો .

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version