Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૪:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૪ નવેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

“તિથિ” – માગશર સુદ એકમ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
માગશર માસ આરંભ. માર્તડ ભૈરવષરાત્રોત્સવ પ્રારંભ વિછુંડો, ઈષ્ટી, એન.સી.સી. સ્થાપના દિવસ, ગુરૂ તેંગબહાદુર શહિદ દિન

“સુર્યોદય” – ૬.૫૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૪૯ – ૧૫.૧૨

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા (૧૯.૩૭)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૫૨ – ૮.૧૫
ચલઃ ૧૧.૦૨ – ૧૨.૨૫
લાભઃ ૧૨.૨૫ – ૧૩.૪૮
શુુભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૭.૫૮ – ૧૯.૩૫
ચલઃ ૧૯.૩૫ – ૨૧.૧૨
લાભઃ ૨૪.૨૫ – ૨૬.૦૨
શુભઃ ૨૭.૩૯ – ૨૯.૧૬
અમૃૃતઃ ૨૯.૧૬ – ૩૦.૫૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.

“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.

“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, આગળ વધી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સાંભળવું.

“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Exit mobile version