Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૦:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૨૦ ડિસેમ્બર ૨૦૨૨, મંગળવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – માગશર વદ બારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સ્વરૂપ બારશ, વિછુંડો બેસે ૨૬.૫૭, તિથિવાસર સવારે ૦૮.૦૦ સુધી, વિશ્વ માનવ એકતા દિન જૈન ચંદ્રપ્રભુ સ્વામી જન્મ કલ્યાણક

“સુર્યોદય” – ૭.૦૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૨૧ – ૧૬.૪૩

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી ૨૧-ડિસેમ્બર રાત્રે ૨.૫૭ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી, વિશાખા (૨.૫૭)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨.૫૭)
સવારે ૨.૫૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૨ – ૧૧.૧૪
લાભઃ ૧૧.૧૪ – ૧૨.૩૬
અમૃતઃ ૧૨.૩૬ – ૧૩.૫૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૪૨ – ૨૧.૨૦
શુભઃ ૨૨.૫૮ – ૨૪.૩૬
અમૃતઃ ૨૪.૩૬ – ૨૬.૧૪
ચલઃ ૨૬.૧૪ – ૨૭.૫૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version