Site icon

આજે તારીખ – ૨૨:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૨ ડિસેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

“તિથિ” – આજે સાંજે ૭.૧૩ સુધી માગશર વદ ચૌદશ ત્યારબાદ માગશર વદ અમાસ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
“વિછુંડો ઉતરે ૨૮.૦૩, વિષ્ટી ૦૮.૪૯ સુધી અયન પૂ.કાળ મધ્યાહન સુધી, શિતલનાથ કે.જ્ઞાન, સ્થિરયોગ સૂ.ઉ થી ૧૯.૧૪

“સુર્યોદય” – ૭.૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૩.૫૯ – ૧૫.૨૨

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ૨૩-ડિસેમ્બર સવારે ૪.૦૨ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૪.૦૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૧.૪૩)
રાત્રે ૯.૪૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૦૯ – ૮.૩૧
ચલઃ ૧૧.૧૫ – ૧૨.૩૭
લાભઃ ૧૨.૩૭ – ૧૩.૫૯
શુુભઃ ૧૬.૪૩ – ૧૮.૦૫

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૦૫ – ૧૯.૪૩
ચલઃ ૧૯.૪૩ – ૨૧.૨૧
લાભઃ ૨૪.૩૭ – ૨૬.૧૫
શુભઃ ૨૭.૫૩ – ૨૯.૩૧
અમૃૃતઃ ૨૯.૩૧ – ૩૧.૦૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

Chalisa Yog 2026:સાવધાન! ૧ ફેબ્રુઆરીથી સર્જાશે ‘ચાલીસા યોગ’: આ ૩ રાશિઓ માટે મુશ્કેલીના એંધાણ; આર્થિક વ્યવહારમાં રાખવી પડશે ખાસ તકેદારી
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Garud Puran: ગરુડ પુરાણ મુજબ પાપ અને પુણ્યનો આગામી જન્મ પર પ્રભાવ, જાણો મૃત્યુ બાદ આત્માની સફર અને યોનિઓનું વિજ્ઞાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version