Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૩:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૩ ડિસેમ્બર ૨૦૨૨, શુક્રવાર

“તિથિ” – આજે બપોરે ૩.૪૬ સુધી માગશર વદ અમાસ ત્યારબાદ પોષ સુદ એકમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
દર્શ/વાકુલા અમાસ, અન્વાધાન, અમાવસ્યા, શ્યામઘટા, જવાળામુખી યોગ ૧૫.૪૭ થી ૨૫.૧૩ પાવાગઢ યાત્રા, કાલબાદેવી યાત્રા, કરિદિન, કુમાર યોગ ૧૫.૪૭ થી ૨૫.૧૩, રાષ્ટ્રીય કિશાન દિન

“સુર્યોદય” – ૭.૦૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૧૫ – ૧૨.૩૮

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

“નક્ષત્ર” – મૂળ

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૯ – ૮.૩૧
લાભઃ ૮.૩૧ – ૯.૫૩
અમૃતઃ ૯.૫૩ – ૧૧.૧૫
શુભઃ ૧૨.૩૮ – ૧૩.૫૯
ચલઃ ૧૬.૪૪ – ૧૮.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૨ – ૨૨.૫૯
શુુભઃ ૨૪.૩૮ – ૨૬.૧૬
અમૃૃતઃ ૨૬.૧૬ – ૨૭.૫૪
ચલઃ ૨૭.૫૪ – ૨૯.૩૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version