Site icon

આજે તારીખ – ૦૬:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૬ જાન્યુઆરી ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – પોષ સુદ પૂનમ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
પોષી પૂનમ, વ્રતની પૂનમ, માઘસ્નાન આરંભ, અંબાજી પ્રાગટયોત્સવ, અક્ષર પૂર્ણિમા શાકંભરી નવરાત્રી પૂરાં, અન્વાધાન, જૈન ધર્મનાથ કેવળજ્ઞાન, ગુણાતીતાનંદ સ્વામી દિક્ષા દિન

“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૧ – ૧૨.૪૪

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૪ – ૮.૩૭
લાભઃ ૮.૩૭ – ૯.૫૯
અમૃતઃ ૯.૫૯ – ૧૧.૨૨
શુભઃ ૧૨.૪૪ – ૧૪.૦૭
ચલઃ ૧૬.૫૨ – ૧૮.૧૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૯ – ૨૩.૦૭
શુુભઃ ૨૪.૪૪ – ૨૬.૨૨
અમૃૃતઃ ૨૬.૨૨ – ૨૭.૫૯
ચલઃ ૨૭.૫૯ – ૨૯.૩૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

“સિંહઃ”(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

“મકરઃ”(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version