Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૯:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૯ જાન્યુઆરી ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – આજે બપોરે ૧.૧૮ સુધી પોષ વદ બારસ ત્યારબાદ પોષ વદ તેરસ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
તિલ દ્વાદશી, જૈન શિતલનાથ જન્મ અને દિક્ષા કલ્યાણક પ્રદોષ, પ્રદોષ વ્રત, વિછુંડો ઉતરે ૧૫:૧૮, સ્થિરયોગ ૧૩:૧૯ થી ૧૫:૧૮

“સુર્યોદય” – ૭.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૨ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૩ – ૧૫.૩૬

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૧૫.૧૮)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૩.૦૧૮ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૧૫.૧૮)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૫.૧૮)
બપોરે ૩.૧૮ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૬ – ૮.૩૯
ચલઃ ૧૧.૨૬ – ૧૨.૪૯
લાભઃ ૧૨.૪૯ – ૧૪.૧૨
શુુભઃ ૧૬.૫૯ – ૧૮.૨૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૨૨ – ૧૯.૫૯
ચલઃ ૧૯.૫૯ – ૨૧.૩૬
લાભઃ ૨૪.૪૯ – ૨૬.૨૬
શુભઃ ૨૮.૦૩ – ૨૯.૩૯
અમૃૃતઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ ઓક્ટોબર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version