Site icon

આજે તારીખ – ૨૪:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ ( Panchang )
૨૪ જાન્યુઆરી ૨૦૨૩, મંગળવાર

Join Our WhatsApp Community

“તિથિ” – આજે બપોરે ૩.૨૨ સુધી મહા સુદ ત્રીજ ત્યારબાદ મહા સુદ ચોથ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
ગૌરી તૃતિયા, તિલકુંદ ચોથ, પંચક, જૈન ધર્મનાથ અને વિમલનાથ જન્મ, વિષ્ટી ૨૫:૫૪ રાષ્ટ્રીય બાલિકા દિન, સ્વામી.પાટો.-કલકતા, રવિયોગ ૨૧:૫૮, સૂર્ય શ્રવણ નક્ષત્રમાં ૧૬:૨૯

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૩૯ – ૧૭.૦૩

“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

“નક્ષત્ર” – શતભિષા, પૂર્વભાદ્રપદ (૨૨.૫૮)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૧૦.૦૩ – ૧૧.૨૭
લાભઃ ૧૧.૨૭ – ૧૨.૫૧
અમૃતઃ ૧૨.૫૧ – ૧૪.૧૪
શુભઃ ૧૫.૩૮ – ૧૭.૦૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ૨૦.૦૨ – ૨૧.૩૮
શુભઃ ૨૩.૧૪ – ૨૪.૫૧
અમૃતઃ ૨૪.૫૧ – ૨૬.૨૭
ચલઃ ૨૬.૨૭ – ૨૮.૦૩

આ સમાચાર પણ વાંચો:   Weather Update : મહારાષ્ટ્રમાં આજે પણ ઠંડી યથાવત.. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો.. હવામાન વિભાગની આગાહી..

રાશી ભવિષ્ય ( Rashifal )

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૧ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology: શું તમારો મૂલાંક 3 છે? તો તમે છો ‘નસીબના બલી’, જાણો કયા વર્ષથી શરૂ થાય છે તમારી પ્રગતિની સુવર્ણ સફર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Saturn Transit 2026: શનિદેવ લેવા આવી રહ્યા છે આકરી પરીક્ષા, અત્યારથી જ સંભાળી જાય આ ૪ રાશિઓ; જાણો બચવાના રામબાણ ઉપાયો!
Exit mobile version