News Continuous Bureau | Mumbai
આજનુ પંચાંગ
આજનો દિવસ
૩૦ જાન્યુઆરી ૨૦૨૩, સોમવાર
“તિથિ” – આજે સવારે ૧૦.૧૧ સુધી મહા સુદ નોમ ત્યારબાદ મહા સુદ દશમ રહેશે, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
મહાનંદા નવમી, અજીતનાથ દિક્ષા, ગાંધીજી નિર્વાણ દિન, રવિયોગઅહોરાત્ર, કુ.યોગ રરઃ૧૫સુધી હરિનોમ, માઘી નવરાત્રી પૂરી, ગિરધરલાલજી ઉ.,ગોકુલેશજી પાટો.મુંબઇ, રકતપિત નિવારણદિન
“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૨૯ (મુંબઈ)
“રાહુ કાળ” – ૮.૩૮ – ૧૦.૦૩
“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.
“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૨૨.૧૫)
“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૫ – ૮.૩૯
શુભઃ ૧૦.૦૩ – ૧૧.૨૮
ચલઃ ૧૪.૧૬ – ૧૫.૪૦
લાભઃ ૧૫.૪૦ – ૧૭.૦૫
અમૃૃતઃ ૧૭.૦૫ – ૧૮.૨૯
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૨૯ – ૨૦.૦૫
લાભઃ ૨૩.૧૬ – ૨૪.૫૨
શુુભઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
અમૃતઃ ૨૮.૦૩ – ૨૯.૩૯
ચલઃ ૨૯.૩૯ – ૩૧.૧૪
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
“કર્કઃ”(ડ,હ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.
“સિંહઃ”(મ,ટ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.
“તુલાઃ”(ર,ત)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.