Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૯:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનુ પંચાંગ

આજનો દિવસ
૨૯ નવેમ્બર ૨૦૨૨, મંગળવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – આજે સવારે ૧૧.૦૪ સુધી માગશર સુદ છઠ્ઠ ત્યારબાદ માગશર સુદ સાતમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સૂર્ય/ચંપા ષષ્ઠી, અન્નપૂર્ણા વ્રતારંભ, સુબ્રાહ્મણ્ય પૃષ્ઠી, સત્યસાંઇબાબા જયંતિ, રવિયોગ બેસે મિત્ર સપ્તમી, માર્તંડભૈરવ ઉત્થાપન, પંચક બેસે ૧૯.૫૩, કુમારયોગ-વિયોગ ૦૮.૩૮ સુધી

“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૩ – ૧૬.૩૬

“ચંદ્ર” – મકર, કુંભ
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૭.૫૧ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – શ્રાવણ, ધનિષ્ઠા (૮.૩૮)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૯.૫૧)
સાંજે ૭.૫૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૧ – ૧૧.૦૪
લાભઃ ૧૧.૦૪ – ૧૨.૨૭
અમૃતઃ ૧૨.૨૭ – ૧૩.૫૦

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૫ – ૨૧.૧૩
શુભઃ ૨૨.૫૦ – ૨૪.૨૭
અમૃતઃ ૨૪.૨૭ – ૨૬.૦૪
ચલઃ ૨૬.૦૪ – ૨૭.૪૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિવાહ યોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version