Site icon

આજે તારીખ – ૧૦:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

Join Our WhatsApp Community

આજનો દિવસ
૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – મહા વદ ચોથ

“દિન મહીમા”
શ્રીસંકલ્પસિધ્ધિ ગણેશ મંદિર મહોત્સવ-ગોરેગાંવ મુંબઇ, કુમારયોગ ૦૭:૫૯ થી ૨૪:૧૮ મહેરબાબા જયંતિ

“સુર્યોદય” – ૭.૧૦ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૭ – ૧૨.૫૩

“ચંદ્ર” – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

“નક્ષત્ર” – હસ્ત, ચિત્રા (૨૪.૧૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૧ – ૮.૩૬
લાભઃ ૮.૩૬ – ૧૦.૦૨
અમૄતઃ ૧૦.૦૨ – ૧૧.૨૭
શુભઃ ૧૨.૫૩ – ૧૪.૧૮
ચલઃ ૧૭.૦૯ – ૧૮.૩૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૪ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૫૩ – ૨૬.૨૭
અમૄતઃ ૨૬.૨૭ – ૨૮.૦૧
ચલઃ ૨૮.૦૧ – ૨૯.૩૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“સિંહઃ”(મ,ટ)-
પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

Today’s Horoscope : આજનો દિવસ:૧ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shani Dev Puja: શનિદેવની પૂજા માટે યોગ્ય સમય અને વિધિ: જાણો કેવી રીતે મળશે કૃપા અને ટળશે સંકટ
Trikadash Yoga: ૩ નવેમ્બરથી ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ; ગુરુ અને શુક્ર બનાવશે ત્રિ-એકાદશ યોગ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version