Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૧:૦૨:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

Join Our WhatsApp Channel

આજનો દિવસ
૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – ફાગણ સુદ એકમ

“દિન મહીમા”
ફાગણ માસ આરંભ, ઈષ્ટી, પંચક, પયોવ્રતારંભ, ફુલરીયા બીજ, શ્રીરામકૃષ્ણ પરમહંસ જયંતિ, બીજનો ક્ષય, ચંદ્રદર્શન, મુ.૩૦ સામ્યાર્ઘ, વિશ્વ માતૃભાષા દિન, જૈન અરનાથ ચ્યવન, સિધ્ધિયોગ ૩૦:૩૮થી સૂ.ઉ.. રાજયોગ ૩૦:૩૮

“સુર્યોદય” – ૭.૦૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૩૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૬ થી ૧૭.૧૩

“ચંદ્ર” – કુંભ, મીન (૨૫.૦૯)
આજે જન્મેલા બાળકની રાશી ૨૨- ફેબ્રુઆરી રાત્રે ૧.૦૯ સુધી કુંભ રહેશે ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – શતભિષ, પૂર્વભાદ્રપદ (૮.૫૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૫.૦૯)
૨૨- ફેબ્રુઆરી રાત્રે ૧.૦૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૫૮ – ૧૧.૨૫
લાભઃ ૧૧.૨૫ – ૧૨.૫૨
અમૃતઃ ૧૨.૫૨ – ૧૪.૧૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૩ – ૨૧.૪૬
શુભઃ ૨૩.૧૯ – ૨૪.૫૨
અમૃતઃ ૨૪.૫૨ – ૨૬.૨૫
ચલઃ ૨૬.૨૫ – ૨૭.૫૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version