Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૩:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ
આજનો દિવસ
૩ માર્ચ ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – ફાગણ સુદ અગિયારસ

“દિન મહીમા”
આમલકી એકાદશી(વૈ.)- આમળા, કુંજ એકાદશી, શ્રી ગોવિંદરાયજી

ઉત્સવ-સુરત, પયોવ્રત સમાપ્ત, વિષ્ટી ૦૯:૧૨ સુધી, રાજયોગ ૧૫:૪૪ થી સૂ.ઉ., કુમારયોગ સૂ.ઉ.થી ૦૯:૧૨

“સુર્યોદય” – ૬.૫૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૩ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૨ થી ૧૨.૫૧

“ચંદ્ર” – મિથુન, કર્ક (૮.૫૭)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૫૭ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૧૫.૪૨)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૮.૫૭)
સવારે ૮.૫૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૫૮ – ૮.૨૬
લાભઃ ૮.૨૬ – ૯.૫૪
અમૃતઃ ૯.૫૪ – ૧૧.૨૨
શુભઃ ૧૨.૫૧ – ૧૪.૧૯
ચલઃ ૧૭.૧૫ – ૧૮.૪૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૫૦ – ૨૬.૨૨
અમૃતઃ ૨૬.૨૨ – ૨૭.૫૪
ચલઃ ૨૭.૫૪ – ૨૯.૨૫

આ સમાચાર પણ વાંચો :  Eating Tips: ખાલી પેટ આ 3 વસ્તુઓ ન ખાઓ, નહીં તો તમે અનેક રોગોનો શિકાર બની જશો….

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવારમાં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version