Site icon

આજે તારીખ – ૦૬:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

Join Our WhatsApp Community

આજનો દિવસ
૬ માર્ચ ૨૦૨૩, સોમવાર

“તિથિ” – ફાગણ સુદ ચૌદસ

“દિન મહીમા”
હોળી, હુતાસણી, હોલીકાદહન, વ્રતની પૂનમ, હોળાષ્ટક ઉતરે, વિષ્ટી ૧૬:૨૮થી ૨૯:૧૭, જૈન ચીમાસી ચૌદશ, કમળાહોળી, અક્ષરપૂર્ણિમા, શિવાનંદ દિન-શિવયોગ, રવિયોગ ૨૪:૦૫ સુધી,

“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૨૪ થી ૯.૫૩

“ચંદ્ર” – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે

“નક્ષત્ર” – માઘ, પૂર્વાફાલ્ગુની (૨૪.૦૩)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૫૬ – ૮.૨૪
શુભઃ ૯.૫૩ – ૧૧.૨૧
ચલઃ ૧૪.૧૮ – ૧૫.૪૭
લાભઃ ૧૫.૪૭ – ૧૭.૧૬
અમૃતઃ ૧૭.૧૬ – ૧૮.૪૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૪૪ – ૨૦.૧૬
લાભઃ ૨૩.૧૮ – ૨૪.૫૦
શુભઃ ૨૬.૨૧ – ૨૭.૫૨
અમૃતઃ ૨૭.૫૨ – ૨૯.૨૩
ચલઃ ૨૯.૨૩ – ૩૦.૫૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“કર્કઃ”(ડ,હ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા વિચાર થી મન સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-
ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિશ્ર અનુભવ આપતો દિવસ, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, સુંદર દિવસ.

Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Exit mobile version