Site icon

આજે તારીખ ૧૪:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૧૪ માર્ચ ૨૦૨૩, મંગળવાર

Join Our WhatsApp Community

“તિથિ” – ફાગણ વદ સાતમ

“દિન મહીમા”
મારવાડી સાતમ, શિતળા સાતમ, વિષ્ટી ૦૯:૦૦ સુધી, રાજયોગ સૂ.ઉ. થી ૦૮:૧૩, સૂર્ય મીનમાં, મીનારખ કમુહર્તા બેસે, મીન સંક્રાતિ ૩૦:૩૫, મુ.૧પ મહર્ધ, રવિયોગ ૦૮:૧૩ સુધી

“સુર્યોદય” – ૬.૪૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૪૭ થી ૧૭.૧૭

“ચંદ્ર” – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – અનુરાધા, જયેષ્ઠા(૮.૧૧)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૮ – ૧૧.૧૮
લાભઃ ૧૧.૧૮ – ૧૨.૪૮
અમૃતઃ ૧૨.૪૮ – ૧૪.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૭ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૭ – ૨૪.૪૭
અમૃતઃ ૨૪.૪૭ – ૨૬.૧૮
ચલઃ ૨૬.૧૮ – ૨૭.૪૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

“કર્કઃ”(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

“સિંહઃ”(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, આવક જાવક સમજીને કરવા.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

“મકરઃ”(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

 

 

 

Shakun Shastra: હાથમાંથી આ 5 વસ્તુઓનું પડવું છે મોટા સંકટની નિશાની! શકુન શાસ્ત્ર મુજબ ભૂલથી પણ ન કરતા અવગણના, જાણો શું છે અશુભ સંકેતો
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Exit mobile version