Site icon

આજે તારીખ – ૦૨:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨ ડિસેમ્બર ૨૦૨૨, શુક્રવાર

“તિથિ” – માગશર સુદ દશમ, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
પંચક, સ્વામી.પાટોત્સવ-હિંમતનગર, શ્રી દામોદરલાલજી ઉ.મુંબઇ, બુધ ઘનમાં ૩૦.૫ર અમૃતસિધ્ધિયોગ ૨૯.૪૬ થી, વ્યતિપાત ૨૯.૫૦, સૂર્ય જયેષ્ઠામાં ૩૦.૫૩

“સુર્યોદય” – ૬.૫૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૫ – ૧૨.૨૮

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૫૭ – ૮.૨૦
લાભઃ ૮.૨૦ – ૯.૪૨
અમૃતઃ ૯.૪૨ – ૧૧.૦૫
શુભઃ ૧૨.૨૮ – ૧૩.૫૦
ચલઃ ૧૬.૩૬ – ૧૭.૫૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૩ – ૨૨.૫૧
શુુભઃ ૨૪.૨૮ – ૨૬.૦૬
અમૃૃતઃ ૨૬.૦૬ – ૨૭.૪૩
ચલઃ ૨૭.૪૩ – ૨૯.૨૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version