Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૫:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

આજનું પંચાંગ

આજનો દિવસ
૧૫ માર્ચ ૨૦૨૩, બુધવાર

Join Our WhatsApp Channel

“તિથિ” – ફાગણ વદ આઠમ

“દિન મહીમા”
કાલાષ્ટમી, શિતલાષ્ટમી, જૈન આદિનાથ જન્મ-દિક્ષા, જૈન વર્ષીતપ પ્રારંભ, વ્યતિપાત ૧૨:પરથી, સંક્રાતિ પૂ.કા. સૂ.ઉ. થી મ., ગ્રાહકસુરક્ષા દિન, વિછુંડો ઉ. ૦૭:૩૪, યમઘંટયોગ ૦૭:૩૪થી ૩૦:૨૪

“સુર્યોદય” – ૬.૪૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૮ થી ૧૪.૧૭

“ચંદ્ર” – વૃશ્ચિક, ધનુ (૭.૩૨)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૭.૩૨ સુધી વૃશ્ચિક રહેશે ત્યારબાદ ધનુ રહેશે.

“નક્ષત્ર” – જયેષ્ઠા, મૂળ (૭.૩૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૭.૩૨)
સવારે ૭.૩૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૪૮ – ૮.૧૮
અમૃતઃ ૮.૧૮ – ૯.૪૮
શુભઃ ૧૧.૧૮ – ૧૨.૪૮
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૧૭
લાભઃ ૧૭.૧૭ – ૧૮.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૧૭ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૭
ચલઃ ૨૩.૧૭ – ૨૪.૪૭
લાભઃ ૨૭.૪૭ – ૨૯.૧૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
હકારાત્મક વિચારોથી લાભ થાય, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો.

“કર્કઃ”(ડ,હ)-
નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, દિવસ લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-
નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો

 

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version